- ટેબલ ટેનિસની મેન્સ સિંગલ્સમાં અચંતા શરત કમલનો પરાજય થયો
- શ્રીજા અકુલાએ ટેબલ ટેનિસમાં પોતાનો પહેલો મુકાબલો એકતરફી રીતે જીત્યો
- ભારતીય મહિલા તીરંદાજી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પરાજય સાથે બહાર
ભારતીય મહિલા તીરંદાજી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પરાજય સાથે બહાર થઇ ગઇ છે. ભારતને નેધરલેન્ડની ટીમે 6-0થી હાર આપી હતી. અંકિતા ભક્ત, ભજન કૌર અને દીપિકા કુમારીની ટીમને નેધરલેન્ડની ક્વિન્ટી રોએફનેગેબી શ્લોએસર અને વિન્કેલ વાન ડરની ટીમે હરાવી હતી.
પહેલા રાઉન્ડમાં નેધરલેન્ડે 52નો સ્કોર કર્યો હતો જેની સામે ભારતીય ટીમે 51નો સ્કોર કર્યો હતો. બીજા રાઉન્ડમાં નેધરલેન્ડના 54 સામે ભારતીય ટીમ 49નો સ્કોર કરી શકી હતી. ત્રીજા રાઉન્ડમાં ભારતે 48નો સ્કોર કર્યો હતો જેની સામે હરીફ ટીમે 53નો સ્કોર કર્યો હતો.










