- પેરિસ ઓલિમ્પિક ઓપનિંગ સેરેમનીની તસવીરો વાયરલ
- ભૂલથી ઊંધો ઓલિમ્પિક ધ્વજ ફરકાવવામાં આવ્યો
- PV સિંધુ અને અચંતા શરથ કમલે ભારતની આગેવાની કરી
પેરિસ ઓલિમ્પિક ઓપનિંગ સેરેમનીની તમામ શાનદાર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રમતોના મહાકુંભની રંગારંગ શરૂઆત દરમિયાન એક એવી ઘટના બની કે જેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. ઓપનિંગ સેરેમનીના અંતે, ભૂલથી ઊંધો ઓલિમ્પિક ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
સિંધુ-શરથે ભારતીય દળની આગેવાની કરી













