આજે IPL 2025 ની 58મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ મેચમાં દિલ્હીને પ્લે ઓફની દોડમાં રહેવા માટે દરેક કિંમતે જીત મેળવવી પડશે. પંજાબે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો.