- આજે દુબઈમાં IPL 2024નો મિની ઓકશન
- દિલ્હીએ કેપિટલ્સે અનકેપ્ડ કુમાર કુશાગ્રને ખરીદ્યો
- દિલ્હીએ કેપિટલ્સે 7.20 કરોડ રૂપિયા ખરીદ્યો
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની હરાજીમાં ઘણા ખેલાડીઓને અપેક્ષા કરતા ઘણી વધારે કિંમતો મળી છે. આ હરાજીમાં વિદેશી ખેલાડીઓની સાથે સ્થાનિક ખેલાડીઓને પણ મોટી રકમ મળી હતી. દિલ્હી કેપિટલ્સે 19 વર્ષના અનામી ખેલાડી પર 7.20 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. દિલ્હીએ કુમાર કુશાગ્રને મૂળ કિંમત કરતાં વધુ ચૂકવીને ખરીદ્યો છે. કુશાગ્રાએ અંડર-19 ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કર્યું છે. તે ઘરેલુ મેચોમાં ઝારખંડ માટે રમે છે.
દિલ્હી કેપિટલ્સે બાજી મારી













