- આજથી IPLની 17મી સિઝનનો પ્રારંભ થશે
- ઋતુરાજ ગાયકવાડ IPLનો સૌથી સસ્તો કેપ્ટન
- પેટ કમિન્સ IPL ઈતિહાસનો સૌથી મોંઘો કેપ્ટન
IPL 2024ની 17મી સિઝનનું ઉદ્ઘાટન થઈ ગયું છે. આજે લીગની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. ટુર્નામેન્ટના એક દિવસ પહેલા CSKમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. 5 વખતની વિજેતા ચેન્નાઈએ મહેન્દ્ર સિંહ ધોનીના સ્થાને ઋતુરાજ ગાયકવાડને CSKના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા હતા. ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન બન્યા બાદ રુતુરાજનો પગાર કેટલો હશે તે પ્રશ્ન થવો સ્વાભાવિક છે. શું કેપ્ટનશિપની જવાબદારી મળતાં ઋતુરાજ ગાયકવાડ બનશે અમીર?
ગાયકવાડને મળશે ધોનીનો પગાર?













