- T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમ ચેમ્પિયન બની
- શાનદાર જીત બાદ ટીમ ઈન્ડિયા પર પૈસાનો વરસાદ
- BCCI ભારતીય ટીમને મળશે 125 કરોડ રૂપિયા ઈનામ આપશે
ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ જીત્યા બાદ દુનિયાભરમાંથી તેને અભિનંદન મળી રહ્યા છે. બાર્બાડોસમાં રમાયેલી T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા પર 7 રનથી જીત મેળવીને લાખો લોકોના સપના પૂરા કર્યા.
ભારતીય ટીમને મળશે 125 કરોડ રૂપિયા













