રોહિત શર્મા બાદ અર્શદીપ સિંહના નેતૃત્વમાં બોલરોના જોરદાર પ્રદર્શનની મદદથી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવીને T20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. રોહિત શર્માની 92 રનની ઇનિંગના આધારે ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 205 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 181 રન જ બનાવી શકી હતી અને તેને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો.


[[$googlead]]


  • Follow us on:

[[$alsoread]]