T20 વર્લ્ડ કપ 2024ની 8મી મેચમાં આજે ભારતનો મુકાબલો ગ્રુપ Aમાં આયર્લેન્ડ સામે રમાઇ. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આયર્લેન્ડ 96 રન બનાવીને ઓલઆઉટ થઇ ગયું હતું. T20 વર્લ્ડકપ 2024માં ભારતે જીત સાથે શરૂઆત કરી છે.


  • Follow us on: