રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને હરાવીને પોતાનું 18 વર્ષનું સપનું પુરુ કર્યું છે. વિરાટની ટીમે પહેલી વખત આઈપીએલની ટ્રોફી જીતીને ઈતિહાસ રચી દીધો