ઈન્ડિયન પ્રીમિયર લીગ બાદ હવે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી થવા જઈ રહી છે. WPLની ત્રીજી સિઝન પહેલા આજે બેંગલુરુમાં એક મીની હરાજી યોજાઈ રહી છે. આ હરાજીમાં 120 મહિલા ખેલાડીઓ પોતાનું નસીબ અજમાવી રહી છે. આ હરાજીમાં 91 ભારતીય અને 29 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ ભાગ લીધો છે. જેમાં 3 સહયોગી દેશોની મહિલા ખેલાડીઓ પણ છે.



  • Follow us on: