suchitra sen how she reject raj kapoor and satyajit ray films
  • Home
  • Featured
  • Photos: રાજ કપૂર -સત્યજીત રેની ફિલ્મોને ઠોકર મારી હતી આ અભિનેત્રીએ, સાદગીથી કરતી મંત્રમુગ્ધ

Photos: રાજ કપૂર -સત્યજીત રેની ફિલ્મોને ઠોકર મારી હતી આ અભિનેત્રીએ, સાદગીથી કરતી મંત્રમુગ્ધ

 | 10:44 am IST

ભારતીય સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી સુચિત્રા સેન બંગાળની મધુબાલા તરીકે જાણીતી છે. આ એવી અભિનેત્રી જેણે પોતાની શરતે ફિલ્મોમાં કામ કર્યુ અને નામના મેળવી. પોતાની ફિલ્મી કરિયરમાં ફક્ત 60 ફિલ્મો જ કરી જેમાં 7 હિન્દી ફિલ્મો હતી. ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરી હતી.

સુચિત્રા માટે માઇલસ્ટોન સાબીત થઈ 1955માં આવેલ ફિલ્મ દેવદાસ જેમાં દિલીપ કુમારે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.
1962માં સુચિત્રા ખુબ ચર્ચામાં આવી જ્યારે ફિલ્મોમાં તેને હીરોથી વધારે પૈસા આપવામાં આવ્યા.

કહેવાય છે કે રાજકુમારે તેમજ સત્યજીત રેએ ફિલ્મની ઓફર કરી હતી આ ફિલ્મોને અભિનેત્રીએ ઠુકરાવી દીધી હતી. 17 જાન્યુઆરીએ આ જાજરમાન અભિનેત્રીએ દુનિયાને અલવિદા કહ્યુ આજે પણ તેના અભિનયને યાદ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન