• ક્યારેય વિચાર્યું ના હતું કે, હું પોતાને મેડમ તુષાદમાં જોઈશ : અલ્લુ અર્જુન

  • અલ્લુ અર્જુનને બેસ્ટ એક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો
  • મેડમ તુષાદ દુબઈએ તેના ટ્વિટર એકાઉન્ટ પર અલ્લુનો એક વીડિયો શેર કર્યો હતો

અલ્લુ અર્જુનને હાલમાં જ બેસ્ટ એક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અલ્લુ આ એવોર્ડ જીતનાર પ્રથમ તેલુગુ સ્ટાર છે. હવે લંડનના મેડમ તુષાદ મ્યુઝિયમમાં 'પુષ્પા' ફેમ એક્ટરનું વેક્સનું સ્ટેચ્યૂ બનાવવામાં આવશે, જેની પ્રથમ ઝલક સોશિયલ મીડિયા પર સામે આવી છે. મેડમ તુષાદ દુબઈએ તેના ટ્વિટર એકાઉન્ટ પર અલ્લુનો એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં એક્ટર બ્લેક લૂકમાં તે ખૂબ જ અવાસ્તવિક અનુભવ છે કારણ કે બાળપણમાં જ્યારે હું મેડમ તુષાદમાં ગયો હતો, ત્યારે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું મારી જાતને મેડમ તુષાદમાં જોઈશ. મેડમ તુષાદ વેક્સ મ્યુઝિયમમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, શાહરુખ ખાન, રિતિક રોશન, જોવા મળી રહ્યો છે. તેમણે બ્લેક સૂટ સાથે મેચિંગ ગોગલ્સ પહેર્યા છે. તેમણે ત્યાં પહોંચીને સ્ટેચ્યૂ માટે પોતાનું માપ આપ્યું છે. વીડિયોમાં એક્ટરે કહ્યું, એક રીતે પ્રિયંકા ચોપરા, સલમાન ખાન, દીપિકા પાદુકોણ, કરીના કપૂર સહિત ઘણા કલાકારોના વેક્સ સ્ટેચ્યૂ તૈયાર કરવામાં આવ્યા છે. હવે આ કલાકારોની યાદીમાં અલ્લુ અર્જુનનું નામ પણ સામેલ થશે.

વર્ક ફરન્ટની વાત કરવામાં આવે તો અલ્લુ અર્જુન ટૂંક સમયમાં 'પુષ્પાઃ ધ રૂલ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે રશ્મિકા મંદાના લીડ રોલમાં છે. પુષ્પાઃ ધ રૂલ' આવતા વર્ષે રિલીઝ થશે. સુકુમાર દ્વારા દિગ્દર્શિત 'પુષ્પાઃ ધ રાઇઝ' ફ્રેન્ચાઇઝીની પ્રથમ ફિલ્મ છે અને ડિસેમ્બર 2021માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. હવે ચાહકો તેના બીજા પાર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અલ્લુ અર્જુનને હાલમાં જ બેસ્ટ એક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અલ્લુ આ એવોર્ડ જીતનાર પ્રથમ તેલુગુ સ્ટાર છે. હવે લંડનના મેડમ તુષાદ મ્યુઝિયમમાં 'પુષ્પા' ફેમ એક્ટરનું વેક્સનું સ્ટેચ્યૂ બનાવવામાં આવશે, જેની પ્રથમ ઝલક સોશિયલ મીડિયા પર સામે આવી છે.


  • Follow us on: