• બિગ બોસ 17 તેની સમાપ્તિ પછી પણ સમાચારમાં છે

  • 9મી ફેબ્રુઆરીની રાત્રે મેકર્સે શોની સક્સેસ પાર્ટીનું આયોજન કર્યું
  • સક્સેસ પાર્ટીમાં મુનાવર ફારૂકી પઠાણી સૂટ પહેરીને જોવા મળ્યો

બિગ બોસ 17 તેની સમાપ્તિ પછી પણ સમાચારમાં છે.9મી ફેબ્રુઆરીની રાત્રે મેકર્સે શોની સક્સેસ પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીમાં શોના તમામ સ્પર્ધકો જોવા મળ્યા હતા. સક્સેસ પાર્ટીમાં મુનાવર ફારૂકી પઠાણી સૂટ પહેરીને જોવા મળ્યો હતો.'બિગ બોસ 17' રનર અપ અભિષેક કુમાર પણ પાર્ટીમાં પહોંચ્યો હતો. તેણે મીડિયા સામે ઘણા પોઝ આપ્યા હતાં. જ્યારે મન્નરા ચોપરા સફેદ ડ્રેસમાં મેચિંગ બેગ અને હાઈ હિલ્સ સાથે જોવા મળી હતી.ફેમસ કપલ અંકિતા લોખંડે અને વિકી જૈન પણ પાર્ટીમાં સામેલ થયા હતા.


  • Follow us on: