• દીપિકા બ્લેક એન્ડ વ્હાઇટ કલરની સ્ટાઇલિશ અને ટાઇની બિકિનીમાં જોવા મળી રહી છે

  • એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
  • દીપિકાએ પોતાના સોશિયલ એકાઉન્ટ પર બિકિનીમાં હોટ ફોટો શેર કર્યો

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સ સાથે અવારનવાર ઇન્ટરેસ્ટિંગ પોસ્ટ શેર કરતી જોવા મળે છે. હાલમાં જ દીપિકા પોતાની એક પોસ્ટને લઈને ચર્ચામાં આવી છે. તેણે પોતાના સોશિયલ એકાઉન્ટ પર બિકિનીમાં હોટ ફોટો શેર કર્યો છે. આ ફોટોએ ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. દીપિકાના ફેન્સ અને સેલેબ્સ તો વખાણ કરી જ રહ્યાં છે. દીપિકા પાદુકોણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે બ્લેક એન્ડ વ્હાઇટ કલરની સ્ટાઇલિશ અને ટાઇની બિકિનીમાં જોવા મળી રહી છે. આ બિકિની સાથે તેણે હેવી મેકઅપ કૈરી કર્યો છે. આંખોમાં કાજલ લગાવીને દીપિકા પોતાના આ લૂકમાં પરફેક્ટ ફ્ગિર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ ફોટોમાં દીપિકા સાથે એક ડિઝાઇનર પણ જોવા મળી રહ્યો છે અને તેનાથી તે સ્પષ્ટ છે કે આ કોઈ ફોટોશૂટ દરમિયાન ક્લિક કરવામાં આવેલો ફોટો છે. લોકો દીપિકાનો આ હોટ એન્ડ બોલ્ડ અતવાર પસંદ કરી રહ્યાં છે જેના કારણે સોશિયલ મીડિયામાં દીપિકાની તસવીરો વાઇરલ થઈ રહી છે.


  • Follow us on: