- ટ્રેલરમાં અપેક્ષા મુજબ રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ફાઈટર પ્લેનમાં દીલધડક એરિયલ એક્શન કરતા જોવા મળ્યાં
- રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફ્લ્મિ 'ફઈટર'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે
- આ ફ્લ્મિ દ્વારા રિતિક અને દીપિકા પહેલીવાર સ્ક્રીન શેર કરશે
રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફ્લ્મિ 'ફઈટર'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફ્લ્મિ ગણતંત્ર દિવસના અવસરના એક દિવસ પહેલા 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. 3 મિનિટનું આ ટ્રેલર ઘણા શક્તિશાળી એરિયલ એક્શન સીન્સની ઝલક આપે છે. આ ઉપરાંત મિત્રતા અને દેશભક્તિની ભાવના પણ જોવા મળી હતી. ફ્લ્મિની વાર્તા દેશ પર થયેલા આતંકવાદી હુમલા સાથે જોડાયેલી છે, જેનો લડવૈયાઓ બદલો લે છે. નિર્માતાઓએ ફ્લ્મિમાં ખૂબ જ સારું VFX અને CGI કામ કર્યુ છે. આ ફ્લ્મિનું ટ્રેલર મુંબઈના મ્દ્બઝ્ર વિસ્તારમાં આવેલા ર્ત્નૈ પ્લાઝા ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રિતિક અને અનિલ કપૂર સહિત ફ્લ્મિની આખી સ્ટારકાસ્ટ હાજર રહી હતી.
ફઈટર દેશની પ્રથમ એરિયલ એક્શન ફ્રેન્ચાઈઝી છે
ફ્લ્મિના ટ્રેલરમાં રિતિક અને દીપિકા સિવાય અનિલ કપૂર પણ જોવા મળે છે. તે ગ્રૂપ કેપ્ટન રાકેશ રોકી સિંહના રોલમાં જોવા મળશે. જ્યારે રિતિક સ્ક્વોડ્રન લીડર શમશેર પટ્ટીનો રોલ કરી રહ્યો છે અને દીપિકા સ્ક્વોડ્રન લીડર મીનલ રાઠોડનો રોલ કરી રહી છે. આ ફ્લ્મિ દ્વારા રિતિક અને દીપિકા પહેલીવાર સ્ક્રીન શેર કરશે. આ સિવાય ફ્લ્મિમાં કરણસિંહ ગ્રોવર, સંજીદા શેખ અને અક્ષય ઓબેરોય પણ જોવા મળશે. નિર્માતાઓ આ ફ્લ્મિને ભારતની પ્રથમ એરિયલ એક્શન ફ્રેન્ચાઇઝી તરીકે વિકસાવવાની યોજના બનાવી રહ્યા છે.
ફઇટર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો
બ્રિટિશ સ્ટુડિયોએ 6 મહિના સુધી ફહ્લઠ પર કામ કર્યુ તેનું શૂટિંગ આસામ, હૈદરાબાદ, જમ્મુ-કાશ્મીર અને મુંબઈમાં થયું છે. બ્રિટિશ વિઝયુઅલ ઇફ્ેક્ટ્સ કમ્પ્યૂટર એનિમેશન સ્ટુડિયો ડ્ઢગ્દઈય્ (ડબલ નેગેટિવ) એ શૂટિંગ પૂર્ણ થયા પછી 6 મહિના સુધી ફ્લ્મિના ફહ્લઠ પર કામ કર્યુ છે. આ ફ્લ્મિ પહેલા 30 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાના કારણે વિલંબિત થઈ હતી. આ ફ્લ્મિમાં ઘણા રિયલ લાઈફ્ ઈન્ડિયન એરફેર્સ કેડેટ્સે પણ કામ કર્યુ છે.