• સલમાન ખાનને નજીક લાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી

  • સ્ટાર ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'ને આજે 24 વર્ષ પૂરા થશે
  • સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ બોલિવૂડમાં મહત્ત્વની ભૂમિકા ભજવી

1999માં રિલીઝ થયેલી સલમાન ખાન અને ઐશ્વર્યા રાય સ્ટાર ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'ને આજે 24 વર્ષ પૂરા થશે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ બોલિવૂડમાં બેન્ચમાર્ક સર્જવાની સાથે બોલિવૂડના મોસ્ટ ટોકિંગ અફેર પૈકી ઐશ્વર્યા અને સલમાન ખાનને નજીક લાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મૂળ કચ્છી ગુજરાતી માંડુ એવા સંજય લીલા ભણસાલીને ગુજરાતનની સ્ટોરી, ગુજરાતનું કલ્ચરને પેન ઈન્ડિયા મૂવી બનાવીને ગ્લોબલ લેવલ સુધી એક્સ્પ્લોર કરવાનો શ્રોય ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીને ફાળે જાય છે.


  • Follow us on: