• શિલ્પા શેટ્ટીના ફોટોઝને ગણતરીની મિનિટોમાં લાખોમાં લાઇક્સ મળી

  • શિલ્પા શેટ્ટીના ક્લાસિક લૂકને ફેન્સનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે
  • શિલ્પા શેટ્ટી રેડ કલરમાં ખૂબ જ ક્લાસિક લૂકમાં જોવા મળી રહી છે

શિલ્પા શેટ્ટીની દરેક સ્ટાઈલમાં ખૂબ જ સુંદર લાગે છે ત્યારે તાજેતરમાં શિલ્પા શેટ્ટીએ તેના ઇન્સ્ટાગ્રામ પર સ્ટાઇલિશ સાડીમાં ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝમાં શિલ્પા શેટ્ટીનો દેશી સ્ટાઈલ જોઈને બધા તેના વખાણ કરતા જોવા મળ્યા છે. શિલ્પા શેટ્ટી રેડ કલરમાં ખૂબ જ ક્લાસિક લૂકમાં જોવા મળી રહી છે, જેના પર ફેન્સનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.આ તસવીરોમાં શિલ્પા શેટ્ટી રેડ કલરમાં ખૂબ જ ક્લાસિક લૂકમાં જોવા મળી રહી છે. શિલ્પા શેટ્ટીએ આ સ્ટાઇલિશ સાડી સાથે મેચિંગ ઓફ્ શોલ્ડર બ્લાઉઝ કેરી કર્યું છે. આ સાથે ઇયરરિંગ્સ, બ્રેસલેટ અને રિંગ્સ કેરી કરીને ખુબ જ ઓછી જ્વેલરી સાથે ફોટોશૂટ કરાવ્યું છે.આ તસવીરોમાં શિલ્પા ઈનડોર સેટઅપમાં ફોટોશૂટ કરાવતી જોવા મળે છે.શિલ્પા શેટ્ટી અલગ અલગ પોઝ આપતી જોવા મળી હતી. શિલ્પા શેટ્ટીના આ ફોટોઝને સોશિયલ મીડિયા પર ગણતરીની મિનિટોમાં લાખોની લાઇક્સ મળી છે.


  • Follow us on: