દોરડા ઉપર ચડવાની તાલીમ રાજા રજવાડાના સમયથી સૈનિકો અને રાજકુંવરને આપવામાં આવતી હતી. સમયની સાથે એમાં પરિવર્તન આવ્યું અને અત્યારે તે ગેમ તરીકે રમવામાં આવે