એક ઈમારતનું નિર્માણ થઈ રહ્યું હતું. ઈમારતની નીચે એક મજૂર કામ કરી રહ્યો હતો અને સુપરવાઈઝર છઠ્ઠા માળની છત પર ઊભો હતો. સુપરવાઇઝરે મજૂરને એક સંદેશ આપવો હતો,