ચોમાસાના અંદાજ માટે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના ખેડૂત ભાઇઓમાં ચૈત્ર માસમાં હવામાન નિરીક્ષણ માટે દિનિયા- દનૈયા જોવાનું વિશેષ મહત્વ છેઆગામી તા. 2 એપ્રિલ- 2022 ને શનિવારે ચૈત્ર સુદ એકમે શાલિવાહન શક- ચૈત્રી સંવત્સર 1944 શરૂ થાય છે તેમજ ગુડી પડવાનો...