માણસ પાસે સુખી થવા માટે પૂરાં સાધનો હોવ છતાં, એનો ઉપયોગ કે ઉપભોગ કરવાને બદલે તે બીજાઓ પાસે કેટલું વધારે છે એનો વિચાર કરીને પોતે દુઃખી થાય છે, માણસને હંમેશા ગ્લાસ અધૂરો જ લાગે છેમાનવીના જીવનમાં જો કોઈ સુખ જેવી...