મહારાજની આંખો સતેજ થઇ. ભક્તજનો વચ્ચે સાવ અલગ દેખાઈ આવતી સ્ત્રી પર નજર ઠરી.પળ બેપળ સ્ત્રીને જોતા રહ્યા અને બાળકની જેમ પારણામાં પોઢી ગયેલી ઓળખના ભીડાઈ ગયે