દરેકને કંઇક કહેવું છે પણ કહેવું કોને? લોકો હવે એવું વિચારવા લાગ્યા છે કે, કોઇને કંઇ કહેવા જેવું જ નથી. લોકો આપણી મુશ્કેલી, સમસ્યા કે પીડાની વાત જાણીને મ