પોતાની ખૂફિયા જગ્યા પર આરામ ફરમાવતા વજુભાઈને એક પછી એક ફોન આવે છે. ત્રણેય ફોનની એકસાથે રિંગ વાગવા લાગી. ફોન ઉપાડ્યો, ભાઈ, આપણી સાથે ગેમ થઈ ગઈ! શું થયું?