સવાર થઈ અને રમણિકલાલ શેઠ પોતાના આલિશાન બંગલા `આશિયાના'ના વિશાળ ઝરૂખામાં ઊભા હતા. હાથમાં ચાનો કપ હતો. ગઈ કાલની ઊંઘ પૂરી નહોતી થઈ. રાત્રે ઊંઘવાની બે ગોળી