માણસ મરે ત્યારે આકાશમાં એક તારો બની જતો હશે, પણ બે માણસ એકબીજાના પ્રેમમાં પડે ત્યારે? ત્યારે દૂર સુદુરના અવકાશમાં કદાચ આખી નવી આકાશગંગા જ સર્જાતી હશે.એટ