પહેલાં તો એ સ્ત્રીનું કહેવું સાંભળી ઘડીભર કાન કોડિયું થઇ ગયા. માથું ફરી ગયું. સઘળું ચક્કર ચક્કર ભમવા લાગ્યું. જાણે દિશાનું ભાન ન રહ્યું, પણ સ્વસ્થતા દાખ