વીતેલા અઠવાડિયે યુ.એસ. ડોલર ઇન્ડેક્સ 1.7% ઘટયો. એનો અર્થ એ થયો કે ડોલરની ખરીદક્ષમતા ઘટી. તેવી સ્થિતિમાં સોનાના ભાવો વધવા જોઈતા હતા. પરંતુ થયું ઉલ્ટું! ય