1. કયા દેશે બ્લુબર્ડ કમ્યુનિકેશન સેટેલાઈટ વિકસાવ્યો છે?


 (અ) અમેરિકા (બ) ફ્રાંસ

 (ક) ચીન (ડ) રશિયા

2. મિથુન (બોસ ફ્રોન્તાલિસ-) નામની અર્ધ-પાલતુ પશુની જાતની મહત્તમ સંખ્યા કયા રાજ્યમાં જોવા મળે છે?

 (અ) નાગાલેન્ડ (બ) અરુણાચલ પ્રદેશ

 (ક) સિક્કિમ (ડ) આસામ

3. નીચે પૈકી કયા રાજ્યમાં નાહરગઢ વન્યજીવ અભયારણ્ય NWS આવેલું છે?

 (અ) કર્ણાટક (બ) આંધ્ર પ્રદેશ

 (ક) રાજસ્થાન (ડ) ગુજરાત

4. જેની હેઠળ તેલંગણ સરકારે તાજેતરમાં જ 7600થી વધુ બાળકોને બચાવી લીધા એ રાષ્ટ્રવ્યાપી અભિયાનનું નામ શું છે?

 (અ) ઓપરેશન સુરક્ષા (બ) ઓપરેશન વિજય

 (ક) ઓપરેશન ચાણક્ય (ડ) ઓપરેશન મુસ્કાન-

5. તાજેતરમાં 43મા રાષ્ટ્રીય લોકમાન્ય તિલક એવોર્ડ-2025થી કોનું સન્માન કરવામાં આવ્યું?

 (અ) નીતિન ગડકરી (બ) રાજનાથ સિંહ

 (ક) પિયુષ ગોયલ (ડ) અમિત શાહ

6. નિલગીરી જૂથના પ્રોજેક્ટ 17-A હેઠળ ભારતીય નૌસેનાને તાજેતરમાં સોંપાયેલા ત્રીજા જહાજનું નામ શું છે?

(અ) શિવાલિક (બ) હિમગીરી

(ક) શિવશક્તિ (ડ) કાવેરી

7. નીચે પૈકી કયા રાજ્યે પોતાના કર્મચારીઓ માટે દેશભરમાં સૌપ્રથમવાર પોતીકી રજાની નીતિ જાહેર કરી છે?

 (અ) આસામ (બ) ઉત્તરાખંડ

 (ક) સિક્કિમ (ડ) ઓડિશા

1. (અ) અમેરિકા 2. (બ) અરુણાચલ પ્રદેશ 3. (ક) રાજસ્થાન 4. (ડ) ઓપરેશન મુસ્કાન- 5. (અ) નીતિન ગડકરી 6. (બ) હિમગીરી 7. (ક) સિક્કિમ


  • Follow us on: