1. કયા દેશે હીયુનમૂ-5 બેલેસ્ટીક મિસાઈલ વિકસાવી છે?


 (અ) ચીન (બ) જાપાન (ક) દક્ષિણ કોરિયા (ડ) ઓસ્ટ્રેલિયા

2. કયો દેશ 47મી ASEAN શિખર પરિષદ-2025 માટે યજમાન બન્યો છે?

 (અ) ભારત (બ) મલેશિયા (ક) વિયેતનામ (ડ) મ્યાંમાર

3. ઉત્તર-પૂર્વમાં રેલવે ટ્રેક પર ઈન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ યાને ૈંડ્ઢજી વિક્સાવવાનું કાર્ય કઈ સંસ્થાએ કર્યું?

 (અ) પર્યાવરણ મંત્રાલય (બ) વન્યજીવ સંસ્થા

 (ક) ઉત્તર-પૂર્વ ફ્રંટીયર રેલવે (ડ) દક્ષિણ કાંઠાનો રેલવે ઝોન

4. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલો ક્રિસેન્થિયમ નામનો સપુષ્પ છોડ મૂળ કયા દેશનો છે?

 (અ) દક્ષિણ અમેરિકા (બ) એશિયા અને ઉત્તર-પૂર્વ યુરોપ

  (ક) મધ્ય આફ્રિકા (ડ) ઓસ્ટ્રેલિયા

5. ઓશન-સ્કાય-2025 નામની કવાયત હાથ ધરવા કયો દેશ યજમાન બન્યો?

 (અ) સ્પેન (બ) જાપાન (ક) વિયેતનામ (ડ) રશિયા

6. હાલમાં સમાચારમાં ચમકેલો માઉન્ટ એટના કયા દેશમાં આવેલો છે?

(અ) જાપાન (બ) ઈથિઓપિયા (ક) ઈટાલી (ડ) ઈન્ડોનેશિયા

7. સ્ટોર્મ શેડો મિસાઈલ બ્રિટને અન્ય કયા દેશ સાથે મળીને સંયુક્તપણે વિકસાવ્યું હતું?

 (અ) જાપાન (બ) ઓસ્ટ્રેલિયા (ક) ફ્રાંસ (ડ) ભારત


1. (ક) દક્ષિણ કોરિયા 2. (બ) મલેશિયા 3. (ક) ઉત્તર-પૂર્વ ફ્રંટીયર રેલવે 4. (બ) એશિયા અને ઉત્તર-પૂર્વ યુરોપ 5. (અ) સ્પેન 6. (ક) ઈટાલી 7. (ક) ફ્રાંસ


  • Follow us on: