1. સંયુક્ત રાષ્ટ્રસંઘના જળસંચય કાર્યક્રમમાં જોડાનાર સૌપ્રથમ દક્ષિણ એશિયાઈ દેશ હોવાનું માન કોને મળ્યું છે?


 (અ) બાંગ્લાદેશ (બ) નેપાળ (ક) ભૂટાન (ડ) મ્યાંમાર

2. નીચે પૈકી કયા રાજ્યમાં વેદાંથાંગલ પક્ષી અભયારણ્ય આવેલું છે?

 (અ) મહારાષ્ટ્ર (બ) તામિલનાડુ (ક) કર્ણાટક (ડ) કેરલા

3. જેને બ્લેક હેડેડ આઈબિસ તરીકે પણ ઓળખાય છે એવા અને જવલ્લે જ જોવા મળતા શ્વેત આઈબિસ પક્ષીઓનું ટોળું હાલમાં કયા રાજ્યમાં જોવા મળ્યું હતું?

 (અ) મહારાષ્ટ્ર (બ) કેરલા (ક) તામિલનાડુ (ડ) કર્ણાટક

4. આંતરખંડિય ભૂ-મિસાઈલ એટલે કે ICBM નામે મિનટમેન-III કયા દેશે વિકસાવ્યું?

 (અ) ચીન (બ) જાપાન (ક) ઓસ્ટ્રેલિયા (ડ) અમેરિકા

5. COP30 માટે હવામાનની અદ્યતન માહિતી નીચે પૈકી કઈ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવી હતી?

 (અ) સંયુક્ત રાષ્ટ્રસંઘના પર્યાવરણીય કાર્યક્રમ (UNEP)

 (બ) હવામાન પરિવર્તન અંગેની સરકાર-આંતરીય શ્રોણી (IPCC)

 (ક) આંતરરાષ્ટ્રીય એનર્જી એજન્સી (IEA)

 (ડ) હવામાન અંગેની વૈશ્વિક સંસ્થા (NCDC)

6. નીચે પૈકી કયા મંત્રાલયના નેજા હેઠળ રાષ્ટ્રીય સહકાર વિકાસ નિગમ (NCDC) કામ કરે છે?

 (અ) કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય

 (બ) સહકાર મંત્રાલય

 (ક) ગ્રામ્ય વિકાસ મંત્રાલય

 (ડ) વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય

7. કર્ણાટકના નીચે પૈકીના કયા વાઘ સંરક્ષણ ઉદ્યાનમાં જવલ્લે જ જોવા મળતા ચટાપટા વાળા વરૂને જોવામાં આવ્યું હતું?

 (અ) બાંદીપુર ટાઈગર રીઝર્વ (બ) ભદ્ર ટાઈગર રીઝર્વ

 (ક) નાગરહોલ ટાઈગર રીઝર્વ (ડ) કાલી ટાઈગર રીઝર્વ

1. (અ) બાંગ્લાદેશ 2. (બ) તામિલનાડુ 3. (ક) તામિલનાડુ 4. (ડ) અમેરિકા 5. (ડ) હવામાન અંગેની વૈશ્વિક સંસ્થા (WMO) 6. (બ) સહકાર મંત્રાલય 7. (ડ) કાલી ટાઈગર રીઝવ


  • Follow us on: