1. 1. સંચાર સાથી કઈ સંસ્થા દ્વારા વિકસાવાયું છે?
(અ) ગૃહ મંત્રાલય (બ) નીતિ આયોગ
(ક) દૂરસંચાર મંત્રાલય (ડ) ભારતીય રિઝર્વ બેંક
2. હેરોન MK IIનામનું માનવવિહીન હવાઈ વાહન UAV કયા દેશ દ્વારા વિકસાવવામાં આવ્યું છે?
(અ) ફ્રાંસ (બ) ઈઝરાયેલ (ક) રશિયા (ડ) ભારત
3. એક્યુવેરિન-2025 નામની કવાયત ભારત અને કયા દેશ વચ્ચે હાથ ધરવામાં આવી?
(અ) સિંગાપોર (બ) ઓસ્ટ્રેલિયા
(ક) માલદિવ ટાપુઓ (ડ) ઈજિપ્ત
4. વોટર-પોઝિટિવ સ્ટેટસ મેળવવાનું બહુમાન દેશના કયા એરપોર્ટને સૌપ્રથમ મળ્યું છે?
(અ) મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ
(બ) રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ
(ક) કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ
(ડ) ઈંન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ
5. ઈનક્રેડિબલ ઈન્ડિયા યાને અતુલ્ય ભારત 2.0 અભિયાનની શરૂઆત કયા મંત્રાલય દ્વારા કરવામાં આવી?
(અ) પ્રવાસન મંત્રાલય (બ) સાંસ્કૃતિક મંત્રાલય
(ક) વાણિજ્ય મંત્રાલય (ડ) નાણાં મંત્રાલય
6. 6. પ્રોટોસ્ટીક્ટા સૂર્યપ્રકાશી નામની માખ-ડેમસેલફ્લાય તાજેતરમાં જ દેશના કયા ભાગમાંથી મળી આવી હતી?
(અ) પશ્ચિમ ઘાટ (બ) પૂર્વીય ઘાટ
(ક) હિમાલય પર્વતમાળા (ડ) છોટાનાગપુર પ્રદેશ
7. તાજેતરમાં સમાચારમાં ચમકી ગયેલું રામવન સુલાઈ નામનું મધ ભારતમાં મુખ્યત્વે કયા પ્રદેશમાં ઉત્પન્ન કરાય છે?
(અ) હિમાચલ પ્રદેશ (બ) જમ્મુ-કાશ્મીર
(ક) મિઝોરમ (ડ) ત્રિપુરા
1. (ક) દૂરસંચાર મંત્રાલય, 2. (બ) ઈઝરાયેલ, 3. (ક) માલદિવ ટાપુઓ, 4. (ડ) ઈંન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, 5. (અ) પ્રવાસન મંત્રાલય, 6. (અ) પશ્ચિમ ઘાટ, 7. (બ) જમ્મુ-કાશ્મીર
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/supplement










