મેષ (અ. લ. ઈ) : નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો. પરિવાર સાથે આનંદ માણી શકો. મુસાફરી થાય. પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો. જમીન-મકાન-વાહન સુખ સારું રહે