ફેશનની દુનિયામાં રોજ નવા ટ્રેન્ડ્સ આવે છે અને બદલાય છે, પરંતુ જ્વેલરીની વાત આવે ત્યારે `સ્ટડ્સ એરિંગ્સ' એક એવી એક્સેસરી છે જે દાયકાઓથી સદાબહાર રહી છે. કાનની બૂટ પર જ પરફેક્ટ રીતે સેટ થઈ જતી આ નાની અને લાઇટવેઇટ એરિંગ્સ દરેક ઉંમરની મહિલાઓ માટે પહેલી પસંદ છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ભારે નથી હોતી, છતાં પણ ચહેરાને એકદમ ક્લાસી, સુંદર અને સોફિસ્ટિકેટેડ લુક આપે છે. સ્ટડ્સ એરિંગ્સમાં લોકપ્રિય પ્રકારો વિશે વાત કરીએ.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો