સ્પોર્ટ્સમાં ક્રિકેટ, હોકી, બેડમિન્ટન ઉપરાંત પણ એવી ઘણી રમતો છે, જેમાં મહિલાઓની હાજરી પહેલાં કરતાં વધી છે. ટૂંકમાં, મહિલાઓ રમતજગતમાં પગપેસારો કરી રહી છે