સ્વામી અવિનાશાનંદજી સત્સંગ સભા પૂરી થયા બાદ તેમના દર્શને આવેલી અનેક મહિલાઓમાંથી સંજનાને દૂરથી જોતાં જ એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. પહેલાં તો એ માની જ