હાર્દિકને શંકા થઈ જ ગઈ હતી એટલે તે યસને પોલીસ સ્ટેશનમાં પકડીને લાવે છે. યસને લાકડીથી મારવા માંડે છે ને પૂછે છે કે, સાચું બોલ મારા ભાઈને કોણે માર્યો છે?