હાથલારી ખેંચનાર મજૂર સાવ હાંફી ગયો. ટેકરીનું ચઢાણ કઠણ હતું. તેને લાગ્યું કે લારી છૂટી જશે કે કેમ? સામાન ગબડી પડશે તો? બાજુમાંથી પસાર થતા લોકો આ જોતા હતા