પ્લેટોએ આદર્શ સમાજની કલ્પના એવી કરી કે જેમાં સમાજ પણ મનુષ્યના શરીરની જેમ ત્રણ ભાગમાં વહેંચાયેલો હોયઃ માથું, છાતી અને પેટ. પ્લેટોનું માનવું હતું કે શરીરન