જ્યારે તમે દુનિયામાં પગ મૂકો છો, ત્યારે ઘણી ગંદકી હોય છે. ચારેબાજુ ભ્રષ્ટાચાર અને ઘણી બધી બકવાસ ચાલતી હોય છે. કેટલાક લોકોને આ ગંદકીથી એલર્જી થઈ જાય છે.