એ સમયે શ્રામણ ભગવાન મહાવીર પ્રભુ દક્ષિણ ભારતમાં વિચરતા હતા. ભગવાન જ્યાં પણ જાય આપણા અંતરના કચરાને ઉલેચીને બહાર કાઢવા માટે જ ઉપદેશ આપતા અને નિઃસ્પૃહ ભાવે