અષાઢ સુદ તેરસથી શિવ-પાર્વતીજીની પૂજા-અર્ચનાનું વ્રત જ્યા-પાર્વતી શરૂ થાય છે અને તેની પૂર્ણાહુતિ અષાઢ વદ બીજના દિવસે તથા પારણાં ત્રીજના દિવસે કરવામાં આવે