`હનુમાનચાલીસા'નું જે પઠન કરશે એને શુદ્ધિ પ્રાપ્ત થશે અથવા તો માણસ સિદ્ધ થઈ જશે. સિદ્ધનો એક અર્થ છે કૃતકૃત્ય. સિદ્ધનો એક અર્થ છે હવે કંઈ કરવાનું શેષ ન રહ