વાતાવરણ ગોરંભાયેલું હતું. કુદરતી બફારા કરતા ઊભો થયેલો બફારો વધારે હતો.વાટકીમાં શિરામણ હોય એવું ઢસા ગામનું રજવાડું આખું ખડે પગે ઊભું રહ્યું હતું. ગામના પ