તેની હાલત ખૂબ જ નાજુક છે. તેને કઈ બીમારી છે તેની જ ખબર પડતી નથીપ્રતાપ પંજાબમાં રહે છે. આજે તે પોતાના મિત્રની સાથે બનેલી એક ભયાનક ઘટનાની વાત કરે છે. મારા મિત્રનું નામ કિશન છે. અમે બંને નાનપણથી જ ગાઢ...