પ્રવાસ આપણને મહત્ત્વપૂર્ણ બોધ આપે છે. તે આપણને જુદીજુદી સંસ્કૃતિઓ, પરંપરાઓ, ખાણીપીણી, રીતરસમો વગેરે વિશે શીખવે છે. જોકે પ્રવાસમાં પણ તમને વધુ સમૃદ્ધ બનાવતી શ્રેણીઓ હોય છે અને તે છે, સૌથી અપારંપરિક સ્થળોનો પ્રવાસ. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી નીચેની જગ્યાની મુલાકાત લેવી રસપ્રદ લાગશે.

અલ્બેનિયા

અલ્બેનિયામાં ભાગ્યે જ મુલાકાતીઓ આવે છે, પરંતુ તેના પડોશી દેશ ગ્રીસ અને ક્રોએશિયા પર્યટકોમાં અત્યંત લોકપ્રિય છે. અલ્બેનિયા લોકપ્રિય પર્યટન સ્થળ નથી, કારણ કે આ દેશમાં નાગરી યુદ્ધ થયું હતું. આ દેશે કોમ્યુનિસ્ટ શાસનની પડતી જોઈ છે અને વર્ષો સુધી તીવ્ર ગરીબીનો સામનો કર્યો છે. તેના ઇતિહાસને લીધે લગભગ ત્રીજા ભાગના અલ્બેનિયનો, ખાસ કરીને યુવા પ્રતિભા વિદેશમાં વસે છે. જોકે આ દેશમાં ઘણીબધી બહુમાળી ઈમારતો ન હોવાથી આ સ્થળ અત્યંત નયનરમ્ય છે અને નિસર્ગથી ભરચક છે. અહીં બંકરો પણ ઘણાંબધાં છે! દેશભરમાં તે જોવા મળે છે. 1960 અને 1980 વચ્ચે એન્વર હોકસાનું શાસન હતું ત્યારે તેણે 750,000થી વધુ બંકરો બનાવ્યાં હતાં, કારણ કે તે માનતો કે દુશ્મનો સમુદ્રમાર્ગે આવીને આ દેશ પર કબજો કરી શકે છે! હવે આ બંકરો રેસ્ટોરાં, બાર અથવા મ્યુઝિયમમાં ફેરવવામાં આવ્યાં છે, જે તેને અલગ ઉઠાવ આપે છે. ઉપરાંત અલ્બેનિયાનો ગુનાનો દર દુનિયામાં સૌથી ઓછો છે.

આર્કટિક

50 ડિગ્રી સેલ્સિયસ હવામાનમાં હોલીડે વિતાવવાનો વિચાર કેવો લાગે છે? આર્કટિક સર્કલ પૃથ્વીની ટોચે બરફનું ક્ષેત્ર છે અને તે કેનેડા, અલાસ્કા, રશિયા, સ્કેન્ડેનેવિયા અને ગ્રીનલેન્ડ જેવા સૌથી ઠંડા દેશોના સૌથી ઠંડા ભાગોથી ઘેરાયેલું છે. વર્ષના સાત મહિના મહાસાગર થીજેલો હોય છે. અહીં પોલાર બેર્સને પણ અચૂક મળવું જોઈએ. બદનસીબે અહીં કશું જ ખાદ્ય ઉગાડી શકાતું ન હોવાથી ખાદ્ય મોંઘાં છે, કારણ કે તે વિમાનમાર્ગે લાવવામાં આવે છે. જોકે આ દેશની ગોઠવણી અને હવામાનની સ્થિતિઓનાં રસપ્રદ પરિણામ એ છે કે આર્કટિકમાં સૂર્ય આથમતો નથી, જેનો અર્થ અહીં અંધારું થતું નથી. પ્રકાશ જ પ્રકાશ જ હોય છે!

ઈથિયોપિયા

ઈસ્ટ આફ્રિકામાં દેશ ઈથિયોપિયા સેંકડો અન્ય આફ્રિકન રાષ્ટ્રો દ્વારા ઘેરાયેલો છે, જે સર્વ દુકાળગ્રસ્ત છે? તેના વિશે આવું વિચારવામાં આવે છે, પરંતુ હવે એ છાપ રહી નથી. ઈથિયોપિયા નવ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સનું ઘર છે અને સમૃદ્ધ સંસ્કૃતિ ધરાવે છે. ઉપરાંત અહીં 45 ટકા વસતી 15 વર્ષથી ઓછી ઉંમરની છે અને 71 ટકા 30 વર્ષથી ઓછી ઉંમરના છે. ઈથિયોપિયા હરિયાળી અને ફળદ્રુપ જમીન ધરાવે છે. તેનું સંગીત પણ વિખ્યાત છે. ખાસ કરીને ઈથિયોપિયન આદિવાસી સંગીત અને જૅઝનું સંમિશ્રણ છે. સુંદર સ્થળો અને મૈત્રીપૂર્ણ લોકો સાથે ઈથિયોપિયા મુલાકાત લેવાનું અસાધારણ અને રસપ્રદ સ્થળ છે. ણ્યાં અને અસાધારણ પર્યટન સ્થળો

પ્રવાસ આપણને મહત્ત્વપૂર્ણ બોધ આપે છે. તે આપણને જુદીજુદી સંસ્કૃતિઓ, પરંપરાઓ, ખાણીપીણી, રીતરસમો વગેરે વિશે શીખવે છે. જોકે પ્રવાસમાં પણ તમને વધુ સમૃદ્ધ બનાવતી શ્રેણીઓ હોય છે અને તે છે, સૌથી અપારંપરિક સ્થળોનો પ્રવાસ. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી નીચેની જગ્યાની મુલાકાત લેવી રસપ્રદ લાગશે.

અલ્બેનિયા:

અલ્બેનિયામાં ભાગ્યે જ મુલાકાતીઓ આવે છે, પરંતુ તેના પડોશી દેશ ગ્રીસ અને ક્રોએશિયા પર્યટકોમાં અત્યંત લોકપ્રિય છે. અલ્બેનિયા લોકપ્રિય પર્યટન સ્થળ નથી, કારણ કે આ દેશમાં નાગરી યુદ્ધ થયું હતું. આ દેશે કોમ્યુનિસ્ટ શાસનની પડતી જોઈ છે અને વર્ષો સુધી તીવ્ર ગરીબીનો સામનો કર્યો છે. તેના ઇતિહાસને લીધે લગભગ ત્રીજા ભાગના અલ્બેનિયનો, ખાસ કરીને યુવા પ્રતિભા વિદેશમાં વસે છે. જોકે આ દેશમાં ઘણીબધી બહુમાળી ઈમારતો ન હોવાથી આ સ્થળ અત્યંત નયનરમ્ય છે અને નિસર્ગથી ભરચક છે. અહીં બંકરો પણ ઘણાંબધાં છે! દેશભરમાં તે જોવા મળે છે. 1960 અને 1980 વચ્ચે એન્વર હોકસાનું શાસન હતું ત્યારે તેણે 750,000થી વધુ બંકરો બનાવ્યાં હતાં, કારણ કે તે માનતો કે દુશ્મનો સમુદ્રમાર્ગે આવીને આ દેશ પર કબજો કરી શકે છે! હવે આ બંકરો રેસ્ટોરાં, બાર અથવા મ્યુઝિયમમાં ફેરવવામાં આવ્યાં છે, જે તેને અલગ ઉઠાવ આપે છે. ઉપરાંત અલ્બેનિયાનો ગુનાનો દર દુનિયામાં સૌથી ઓછો છે.

આર્કટિક:

50 ડિગ્રી સેલ્સિયસ હવામાનમાં હોલીડે વિતાવવાનો વિચાર કેવો લાગે છે? આર્કટિક સર્કલ પૃથ્વીની ટોચે બરફનું ક્ષેત્ર છે અને તે કેનેડા, અલાસ્કા, રશિયા, સ્કેન્ડેનેવિયા અને ગ્રીનલેન્ડ જેવા સૌથી ઠંડા દેશોના સૌથી ઠંડા ભાગોથી ઘેરાયેલું છે. વર્ષના સાત મહિના મહાસાગર થીજેલો હોય છે. અહીં પોલાર બેર્સને પણ અચૂક મળવું જોઈએ. બદનસીબે અહીં કશું જ ખાદ્ય ઉગાડી શકાતું ન હોવાથી ખાદ્ય મોંઘાં છે, કારણ કે તે વિમાનમાર્ગે લાવવામાં આવે છે. જોકે આ દેશની ગોઠવણી અને હવામાનની સ્થિતિઓનાં રસપ્રદ પરિણામ એ છે કે આર્કટિકમાં સૂર્ય આથમતો નથી, જેનો અર્થ અહીં અંધારું થતું નથી. પ્રકાશ જ પ્રકાશ જ હોય છે!

ઈથિયોપિયા:

ઈસ્ટ આફ્રિકામાં દેશ ઈથિયોપિયા સેંકડો અન્ય આફ્રિકન રાષ્ટ્રો દ્વારા ઘેરાયેલો છે, જે સર્વ દુકાળગ્રસ્ત છે? તેના વિશે આવું વિચારવામાં આવે છે, પરંતુ હવે એ છાપ રહી નથી. ઈથિયોપિયા નવ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સનું ઘર છે અને સમૃદ્ધ સંસ્કૃતિ ધરાવે છે. ઉપરાંત અહીં 45 ટકા વસતી 15 વર્ષથી ઓછી ઉંમરની છે અને 71 ટકા 30 વર્ષથી ઓછી ઉંમરના છે. ઈથિયોપિયા હરિયાળી અને ફળદ્રુપ જમીન ધરાવે છે. તેનું સંગીત પણ વિખ્યાત છે. ખાસ કરીને ઈથિયોપિયન આદિવાસી સંગીત અને જૅઝનું સંમિશ્રણ છે. સુંદર સ્થળો અને મૈત્રીપૂર્ણ લોકો સાથે ઈથિયોપિયા મુલાકાત લેવાનું અસાધારણ અને રસપ્રદ સ્થળ છે. રોમેશનાં દુ:સાહસોથી પ્રેરિત થયાને? મિસએડવેન્ચર્સ ઓફ રોમેશ રંગનાથન તમારું મન ઢંઢોળી નાખતાં દુનિયાભરનાં અમુક છૂપાં સ્થળોમાં ડોકિયું કરાવે છે.

  • Follow us on: