actress surbhi chandna sizzling photoshoot viral hot pictures
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લાલ ડ્રેસમાં બેડ પર બેસીને ટીવીની નાગિને આપ્યાં હોટ પોઝ. તસવીરો જોઈ ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!

લાલ ડ્રેસમાં બેડ પર બેસીને ટીવીની નાગિને આપ્યાં હોટ પોઝ. તસવીરો જોઈ ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!

 | 3:35 pm IST
  • Share


ટીવીમાં નાગિનની ભૂમિકાથી ઘરે ઘરે નામ બનાવી ચૂકેલી સુરભી ચાંદના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે પોતાના સોશિયલ મીડિયા પર કેટલીક નવી તસવીરો શેર કરી છે, જે જોઈને ચાહકો દિવાના થઈ રહ્યાં છે. સુરભી ચંદનાએ રેડ ગ્લેમરસ આઉટફિટમાં તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો જોયા પછી લોકો અભિનેત્રી સુરભિની અનોખી સ્ટાઈલના વખાણ કરી રહ્યાં છે.

ચાહકો તેના ગ્લેમરસ તસવીરો જોઇને દિવાના થઈ રહ્યાં છે. સુરભી ચંદનાએ કરેલા ફોટોશૂટમાં તે લાલ ગ્લેમરસ ડ્રેસમાં બેડ પર બેઠેલી જોવા મળી રહી છે. આ સિવાય તે અનેક પ્રકારના પોઝ આપતી જોવા મળી રહી છે. આ સાથે સુરભી ચંદના પણ તેના તમામ ફોટામાં સુંદર સ્માઈલ આપતી જોવા મળી રહી છે. તો અહીં જુઓ આ હોટ તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન