Sushmita Sen's sister-in-law Charu Asopa showed sizzling style
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘તૌબા-તૌબા’, સુષ્મિતા સેનની ભાભીએ શેર કરી એવી તસવીરો કે જોઇને ઉડી જશે હોશ

‘તૌબા-તૌબા’, સુષ્મિતા સેનની ભાભીએ શેર કરી એવી તસવીરો કે જોઇને ઉડી જશે હોશ

 | 10:01 am IST
  • Share


અભિનેત્રી સુષ્મિતા સેનની ભાભી અને ટીવીની જાણીતી અભિનેત્રી ચારુ અસોપા તેના ફોટોઝ માટે ચર્ચામાં રહે છે. ચારુએ સુષ્મિતાના ભાઈ રાજીવ સેન સાથે લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ ચારુ તેની તસવીરો વાયરલ થતી રહે છે. ત્યારે ચારુ આસોપાએ સોશિયલ મીડિયા પર કેટલીક ચ્ચે સુંદર તસવીરો શેર કરે છે. તે ખૂબ જ વાયરલ થઇ રહી છે.

તસવીરોમાં તમે જોઇ શકો છો કે ચારુ પર્પલ કલરની ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ચારુએ આ ફોટોશુટ કોઇ ગાર્ડન એરિયામાં કરાવ્યું છે. તેની અદાથી લોકોને દિવાના બનાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન