sweet and hot Photo shared by actress MonaLisa in a denim dress
  • Home
  • Photo Gallery
  • મોનાલિસાએ ફરી એક વાર વિખેરી હોટ અને ગ્લેમરસ અદા, જુઓ Photos

મોનાલિસાએ ફરી એક વાર વિખેરી હોટ અને ગ્લેમરસ અદા, જુઓ Photos

 | 12:11 pm IST
  • Share

અભિનેત્રી મોનાલિસા તસવીરોને લઈને આજકાલ ખુબ જ ચર્ચામાં રહે છે. તે હંમેશાં તેના નવા નવા ફોટો ચાહકો સાથે શેર કરે છે. આ વખતે મોનાલિસા અલગ લુકમાં જોવા મળી રહી છે. મોનાલિસાની આ તસવીરો ચાહકોને ખૂબ પસંદ આવી છે. આ જ કારણ છે કે પ્રશંસકો પ્રશંસા કર્યા વિના કોમેન્ટ બોક્સમાં રહી શકતા નથી. મોનાલિસાનો આ હોટ અને ગ્લેમરસ અંદાજ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. મોનાલિસા મોટે ભાગે તેના ફોટાઓ મેકઅપ વગર પોસ્ટ કરે છે. જો કે નવા ફોટો મોનાલિસાના ચાહકોનું દીલ ચોરી લે છે. ચાહકો તેમના ફોટા પર ઉગ્ર ટિપ્પણી કરી રહ્યા છે મોનાલિસા લાઈટ મેકઅપમાં એક અલગ લુક ધરાવે છે. જ્યારે સ્મોકી આઇઝ તેના લુકને પૂરક બનાવી રહી છે. જુઓ PHOTOS..

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો