taarak mehta ka ooltah chashmah artist photos of young age
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોની બાળપણની તસવીરો વારયલ, જોઈને ખડખડાટ હસવું આવશે!

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોની બાળપણની તસવીરો વારયલ, જોઈને ખડખડાટ હસવું આવશે!

 | 9:44 pm IST
  • Share

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ દરેક ઘરનો પ્રિય શો છે. આ શો ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે. આ શોના તમામ કલાકારોએ લોકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. હવે ચાહકો પણ તેના અંગત જીવન વિશે જાણવા માંગે છે. આટલું જ નહીં ચાહકો સોશિયલ મીડિયા પર પણ તેમની જૂની તસવીરો સ્કાઉટ કરતા રહે છે અને આ તસવીરો દરરોજ વાયરલ થાય છે. ત્યારે અહીં દયા ભાભીથી જેઠાલાલ અને બબીતા ​​જીથી આત્મારામ ભીડેના વર્ષો જુના ફોટોઝ બતાવીશું. તમે જોઈ શકશો કે તેઓ કેટલા બદલાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન